CURRENT ISSUE
Dive into the Latest Frontiers: Explore Our Current Issue
CURRENT ISSUE
Dive into the Latest Frontiers: Explore Our Current Issue
Home / Current Issue
Volume 2 Issue 2 March-April, 2025
ARTICLES
વર્તમાન આધુનિક શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI (કૃત્રિમ બુદ્ધિમત્તા)
ડૉ. કેવલકુમાર એમ. પટેલ
Title : વર્તમાન આધુનિક શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI (કૃત્રિમ બુદ્ધિમત્તા)
Author(s) : ડૉ. કેવલકુમાર એમ. પટેલ
Abstract : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અનેક ક્ષેત્રોમાં પરિવર્તનશીલ બળ બની ગયું છે, અને શિક્ષણ પણ તેનો અપવાદ નથી. શૈક્ષણિક પ્રણાલીઓમાં AI ને એકીકૃત કરીને, આપણે શીખવાના અનુભવોને નોંધપાત્ર રીતે વધારી શકીએ છીએ, વહીવટી કાર્યોને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ અને આખરે શૈક્ષણિક પરિણામોમાં સુધારો કરી શકીએ છીએ. આ પેપરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલે શું, તેના હેતુઓ, રોજીંદા જીવનમાં એનો ઉપયોગ તેમજ વર્તમાન સમયના આધુનિક શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શા માટે જરૂરી છે, શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની ભૂમિકા, આધુનિક શિક્ષણ પર AI ની અસર, કૃત્રિમ બુદ્ધિમત્તાનો શિક્ષણમાં ઉપયોગ, શિક્ષણમાં AI ક્યાં ઉપયોગી છે તેના ઉદાહરણો, કૃત્રિમ બુદ્ધિમત્તાના શિક્ષણમાં ફાયદા અને શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ગેરફાયદા તેની વિશેષ ચર્ચા કરવાનો પ્રયત્ન કરેલ છે.
Keywords : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વર્તમાન આધુનિક શિક્ષણ, શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
Volume and Issue : Volume 2 Issue 2 March-April, 2025
Page Numbers : 14-25
Publication Date : 30th April, 2025
Cite This Article As : પટેલ, કે. એમ. (2025). વર્તમાન આધુનિક શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI (કૃત્રિમ બુદ્ધિમત્તા). Visionary Vault: Journal of Innovative Research and Exploration, 2(2), 14–25. https://www.vvjire.com
The Psychology of Information Seeking in Library Environments
Dhavalkumar A. Patel, Dr. Rajeshkumar R. Patel
Title : The Psychology of Information Seeking in Library Environments
Author(s) : Dhavalkumar A. Patel, Dr. Rajeshkumar R. Patel
Abstract : The psychological aspects of information seeking in library settings are examined in this study work. It looks into how users' motivational, emotional, and cognitive states affect how they find and use information. The study examines trends among various user categories, such as students, researchers, and casual readers, by drawing on well-established theories and models of information behavior. Surveys and interviews were used to gather information from public and university libraries. Results show that information-seeking behavior is strongly influenced by a number of characteristics, including fear, curiosity, past experience, and perceived usefulness.
The study also emphasizes how crucial helpful staff and user-friendly library systems are to lowering psychological barriers. There are suggestions for creating user-centered library services that cater to patrons' psychological and informational requirements. By providing useful insights for improving user experience and information access in various library contexts, this research advances the area of library and information science.
Keywords : Information Seeking Behavior, Library Psychology, User Behavior, Information Anxiety, Cognitive Models, Library Services, Information Literacy, Library User Experience, Library Environment
Volume and Issue : Volume 2 Issue 2 March-April, 2025
Page Numbers : 6-13
Publication Date : 30th April, 2025
Cite This Article As : Patel, D. A., & Patel, R. R. (2025). The psychology of information seeking in library environments. Visionary Vault: Journal of Innovative Research and Exploration, 2(2), 6–13. https://www.vvjire.com
NEP 2020: ICT and The Role Of Public Libraries in E-Era
અલ્પેશકુમાર જે.પરમાર, ડો.પ્રવિણ શેલક
Title : NEP 2020: ICT and The Role Of Public Libraries in E-Era
Author(s) : અલ્પેશકુમાર જે.પરમાર, ડો.પ્રવિણ શેલક
Abstract : શિક્ષણ એ દેશના સર્વાગી વિકાસની પૂર્વશરત છે.તેમાં સમયાતરે નવા નિયમો દ્વારા વધુ સુઘડ બનાવવા નો પ્રયત્ન થાય છે. ભારતને આઝાદી મળ્યા બાદ સતત શિક્ષણ બાબતે મહત્વ અપાયું છે.UGC ની સ્થાપના અને ત્યાર પછી શિક્ષણ નીતિ નું ઘડતર અને તેમાં સમયાંતરે સતત વિકાસ માટેના પ્રયત્નો તે સરાહનીય છે. NEP (National Education policy) 2020 થી દેશ અનેક મુદ્દાઓ પર પ્રગતિ સાધશે એ ચોક્કસ છે. શિક્ષણને વધુ યોગ્ય બનાવવા ગ્રંથાલય તેની પૂર્વશરત છે.અને શિક્ષણ નીતિના ધ્યેયોને સાર્થક બનાવવામાં ગ્રંથાલયો મહત્વનો ફાળો ભજવશે. જાહેર ગ્રંથાલયો પણ હવે ICT આધારિત સેવાઓ આપે છે.આ સશોધન પેપર NEP ને સાર્થક બનાવવા માં ગ્રંથાલયોની ભૂમિકા ને રજુ કરે છે.
Volume and Issue : Volume 2 Issue 2 March-April, 2025
Page Numbers : 1-5
Publication Date : 30th April, 2025
Cite This Article As : પરમાર, અ. જ., & શેલક, પ. (2025). NEP 2020: ICT and the role of public libraries in e-era. Visionary Vault: Journal of Innovative Research and Exploration, 2(2), 1–5. https://www.vvjire.com